સેક્સમાં ક્યારેય ના મળ્યો હોય તેવા સિઝલિંગ અનુભવ માટે 5 ટિપ્સ

seksama kyarey (12 Sep) સેક્સ લાઇફ એ લગ્ન જીવન અને સુમેળ ભર્યા સંબંધોનો એક અભિન્ન હિસ્સો છે. તણાવ અને ચિંતા ભૂલવાની સાથે-સાથે સેક્સથી સંબંધોમાં આવેલ થોડી-ઘણી ખારાશ પણ દૂર થાય છે અને સંબંધો ફરીવાર ખીલી ઉઠે છે. ઘણીવાર લોકોને એમ થતું હોય છે કે, સેક્સ તો રોજ જ માણીએ છીએ, પરંતુ તેમાં પણ કઈંક એવું કરીએ જેનાથી સેક્સમાં એવો નવો એક્સાઇટિંગ અનુભવ મળી રહે કે, એમ જ થાય કે, સાલી આટલી મજા તો આજ સુધી ક્યારેય નથી આવી. પણ આવી મજા લેશો કેવી રીતે? એનું જ તો સોલ્યુશન લાવ્યા છીએ આજ અમે. આગળની સ્લાઇડ્સમાં જુઓ, સેક્સને એકદમ યાદગાર બનાવી દે તેવા 5 નૂસખા.... 1. સેક્સ પહેલાં કોઇ સેક્સી વાર્તા વાંચો કે કોઇ સેક્સી વીડિયો જુઓ. વાંચતી વખતે કે વિડિયો જોતી વખતે જ તમારી જાતને તમે અનુભવતા હોય તેમ અંદર ઢાળી દો. તેનાથી તમે પહેલાંથી જ એટલા રોમેન્ટિક મૂડમાં આવી જશો કે, સેક્સની દરેકે દરેક મૂવમેન્ટ તમારા માટે અદભુત આનંદદાયક બની રહેશે. 2. ડૂબો સેક્સ સપનાંમાં: ખોટી ચિંતાઓ કરવાની જગ્યાએ કોઇ હોટ જગ્યાઆં રોમાંસના સપનામાં ડૂબી જાઓ. આ સપનામામ જ તમે સેક્સ સીન પણ જોઇ શકો છો. આજ પહેલાં તમને બહુ જ મજા આવી ગઈ હોય તેવી સેક્સ સિઝનની

Next Page

Next 3 News :

More Stories
comments powered by Disqus

More Categories